Gujarat State Eligibility Test for Assistant Professor
Online Registration for GSET Examination 2019



for Syllabus, Old Papers and Most Important informations please visit website

www.gujaratset.in



Notification GSET 2019
Date of Examination
પરીક્ષાની તારીખ
29 December 2019
૨૯ ડિસેમ્બર ૨૦૧૯
Starting of Fee Collection
પરીક્ષા ફી ભરવાની શરુઆત ની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Fee Collection
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
Starting of Online Registration
ઓનલાઇન અરજી ફોર્મ શરુ થવાની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Online Application Submission
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯



Registration forms of all Candidates are provisionally accepted who have completed 100% Registration Process i.e. Step 1 (Pay Examination Fee) and Step 2 (Register Online for GSET Examination). All such candidate's Hall ticket will be avalable for download before 7 Days of GSET Examination i.e. 7 days before 29 December 2019.

નોંધ : તમામ ઉમેદવારો કે જેમણે ૧૦૦% રજીસ્ટ્રેશન પ્રોસેસ એટલે કે પગલું - ૧ (પરીક્ષા ફી ચુકવણી) તથા પગલું - ૨ (GSET માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન) પૂર્ણ કરેલ છે, તેમના રજીસ્ટ્રેશન કામચલાઉ ધોરણે સ્વીકારી લેવામાં આવેલ છે. આ તમામ ઉમેદવારો પરીક્ષા ના ૭ દિવસ અગાઉ એટેલે કે ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ ના ૭ દિવસ અગાઉ હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

For any query or help send e-mail to gujaratset@gmail.com


@Gujarat State Eligibility Test, Vadodara