For Success Transaction, sometimes, if "Fee Payment Failed OR Order No. or Easebuzz ID / SBIePay Reference ID Invalid!" error is flashing during Login to Step - 2, Wait for 30 to 60 Minutes and Let the system get your payment updated and Don't initiate new transaction. Sometimes it may take 24 to 48 hours or more for payment update. Due to any reason, if your Fee Payment fails, please check Fee Payment status on the link given, before initiating another transaction.
પગલું - ૨ માટે લોગ ઇન સમયે સફળ ફી વ્યવહાર માટે, કેટલીકવાર, જો "Fee Payment Failed OR Order No. or Easebuzz ID / SBIePay Reference ID Invalid!" એરર દેખાય, તો 30 થી 60 મિનિટ સુધી સિસ્ટમમાં તમારી ફી ચુકવણી અપડેટ થવાની પ્રતીક્ષા કરો તથા નવો વ્યવહાર શરૂ કરશો નહીં. કેટલીકવાર પેમેન્ટ અપડેટ થવામાં 24 થી 48 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે. કોઈપણ કારણોસર, જો તમારી ફી ચુકવણી નિષ્ફળ થાય છે, તો કૃપા કરીને કોઈ અન્ય વ્યવહાર શરૂ કરતા પહેલાં, આપેલ લિંક પર ફી ચુકવણીની સ્થિતિ તપાસો.
- Your Login Account can be used for
- Complete Step -2 Register Online for GSET Examination.
- Check Registration Status.
- Print Registration form.
- Print Fee Payment Receipt.
- Print Examination Hall Ticket.
- Download Answer Key.
- Pay Grievance Fee Online.
- Check Result.
કોઈપણ પ્રશ્ન અથવા મદદ માટે info@gujaratset.ac.in પર ઈ-મેલ મોકલો