Gujarat State Eligibility Test (GSET) for Assistant Professor
[ Accredited by UGC, New Delhi ]
The Maharaja Sayajirao University of Baroda, Vadodara.
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.
GSET 2022
Date of Examination
06 November 2022
Latest News
The E-Certificate of GSET 2022 conducted on Sunday, 06 November 2022 has been declared and available for download on website www.gujaratset.ac.in
The provisional answer key for 16th Gujarat State Eligibility Test conducted on 06th November 2022 was placed on website to receive responses from candidates from 07.11.2022 to 19.11.2022.To review the responses towards provisional answer key received from the candidates, the responses will be carefully scrutinized by the subject experts. Based on their recommendations, the final answer key will be prepared. GSET Agency's decision on the answer key will be final and the result will be declared on the basis of final answer keys and No Grievances with regards to answer key(s) will be entertained after declaration of Result.







GSET ૨૦૨૨
પરીક્ષાની તારીખ
૦૬ નવેમ્બર ૨૦૨૨
તાજેતરનાં સમાચાર
રવિવાર, ૦૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ આયોજિત GSET-2022 નાં ઈ-પ્રમાણપત્રજાહેર કરવામાં આવેલ છે અને ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ www.gujaratset.ac.in પર ઉપલબ્ધ છે.
૧૬મી ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ, ૦૬ નવેમ્બર ૨૦૨૨ માટેની પ્રોવિઝનલ આન્સર કી, ઉમેદવારોના પ્રતિભાવો/વાંધા અરજી મેળવવા માટે તા. ૦૭.૧૧.૨૦૨૨ થી ૧૯.૧૧.૨૦૨૨ સુધી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી મળેલ પ્રોવિઝનલ આન્સર કી સામેના પ્રતિભાવો/વાંધા અરજીની વિષયના નિષ્ણાતો દ્વારા કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. નિષ્ણાતોની ભલામણોના આધારે અંતિમ આન્સર કી તૈયાર કરવામાં આવશે. આન્સર કી માટે GSET એજન્સીનો નિર્ણય આખરી રહેશે અને પરિણામ અંતિમ આન્સર કીના આધારે જાહેર કરવામાં આવશે અને પરિણામ જાહેર થયા પછી આન્સર કી(ઓ) ના સંબંધમાં કોઈ ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.