GUJARAT STATE ELIGIBILITY TEST, 29th December 2019

Only a candidate who has registered for Gujarat SET Examination held on 29th December 2019, can Download the Answer key.

૨૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ લેવાયેલ ગુજરાત સેટની પરીક્ષા માટે નોંધણી કરી હોય તેવા ઉમેદવાર જ આન્સર કી ડાઉનલોડ કરી શકશે.

PROVISIONAL ANSWER KEY
Registration Number :
SBIePay Reference ID :
 
Format for Challange Answer Key of GSET December 2019. click here
    Important:
  • In case, the candidates, having grievances with regards to answer key(s), may challenge the answer key(s) by sending a written request , in prescribed format available on website www.gujaratset.ac.in, to the Member Secretary, Gujarat State Eligibility Test, The Maharaja Sayajirao University of Baroda, B - Block, Chameli Baug, Nr. University Guest House, Prof. C. C. Mehta Road, Vadodara - 390 002 supporting his / her stand with standard books / literature along with the Demand Draft of Rs. 1,000/- per question in favour of the " Member Secretary, GSET" payable at Vadodara, from 30thDecember 2019 to 15th January 2020. The envelope should be marked "Grievance Regarding Answer Key(s) of GSET Examination". The request(s) so received will be placed before the Expert Committee(s). GSET Agency's decision on the challenges shall be final and the result will be declared on the basis of final answer keys and No Grievances with regards to answer key(s) after declaration of result of GSET will be entertained.

  • જો કોઈ ઉમેદવારને આ આન્સર - કી અંગે કોઈપણ અસંતોષ હોય તો તેઓ નિયત સમય મર્યાદામાં આન્સર - કી સામે વાંધો રજૂ કરી શકશે. ઉમેદવાર આન્સર - કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો / સાહિત્ય તથા પ્રશ્ન દીઠ રૂ. ૧૦૦૦/- (પ્રતિ પ્રશ્ન)ના "Member Secretary, GSET" ના નામના વડોદરા દેય ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET), ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, B - બ્લોક, ”ચમેલી બાગ”, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, પ્રા. સી. સી. મેહતા રોડ રોડ , પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨ ને આન્સર - કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદા તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર "Grievance Regarding Answer Key(s) of GSET Examination" મથાળું મારવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર - કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે GSET એજન્સીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર - કી ના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. તથા GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર - કી સામેનો કોઇપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.